PM Kisan Status 2022 | પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ

PM Kisan Status 2022 | પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ| પીએમ કિશાન યોજના

PM કિસાન યોજનાઃ  2000 રૂપિયા ખાતામાં જમા થવાની તારીખ અંગે ખેડૂતો તાત્કાલિક જાણીલે નવા સમાચાર

કેન્દ્ર સરકારે આજે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના 10મા હપ્તાના રૂપિયા સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા ઉપલબ્ધ કરાવે છે. આ રકમ ત્રણ વખત 2-2 હજાર રૂપિયા કરીને આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે ખેડુતો માટે એપ જાહેર કરી, હવે ખેડુતો ફોનમાં જ તેમના હપ્તા જોઈ શકશે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો

દેશના કરોડો ખેડૂતો છેલ્લાં કેટલાય દિવસોથી PM કિસાન યોજના હેઠળ મળતા 10મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 

શું PM કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયા તમારા ખાતામાં નથી પહોંચ્યા? આ નંબર પર કરો ફરિયાદ

યાદીમાં નામ ન હોય તો આ નંબર પર ફરિયાદ કરો

પહેલાની યાદીમાં ઘણા લોકોના નામ હતા, પરંતુ જો તેઓ નવી યાદીમાં નથી, તો તમે પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરી શકો છો.

આ રીતે મંત્રાલયનો સંપર્ક કરો

➤પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

➤પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261

➤પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 23382401

➤PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606

➤પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

➤ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in

1. સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે.

➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરો અહીં ક્લિક કરો

➤ રૂપિયા જમા થયા છે નહી ચેક કરવા ક્લિક કરો

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

2. તેના હોમપેજ પર, તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.

3.Farmers Corner વિભાગની અંદર, તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે.

5. આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

આ રીતે હપ્તાની સ્થિતિ તપાસો

વેબસાઇટ પર પહોંચ્યા પછી, જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. આ પછી લાભાર્થી સ્થિતિ (Beneficiary Status) વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ એક નવું પેજ ખુલશે. હવે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો. આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરો અહીં ક્લિક કરો

➤ રૂપિયા જમા થયા છે નહી ચેક કરવા ક્લિક કરો

તમને પૈસા મળશે કે નહીં તે તપાસો

6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે સરકાર 

પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂતો છો પરંતુ આ યોજના ફાયદો નથી ઉઠાવ્યો તો પરેશાન થવાની જરૂર નથી. તમે પણ પીએમ કિસાન સન્માન નિધિમાં પોતાનું નામ રજીસ્ટર કરી શકો છો. જેથી તમે સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. 

PM Kisan યોજનામાં લાભ લેવા શું કરવું પડે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે. જે જમીનના કાગળિયાને આધારે ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ તમે તમારા ગામમાં વી.સી.ઈ ઓપરેટર દ્વારા અથવા તો કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને કરાવી શકો.

જાણો કેવી રીતે કરશો એપ્લાય

જો તમે પણ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજના માં લાભ લીધો હશે તો તમારી પાસેથી પણ આગામી દિવસોમાં પૈસા પરત લેવામાં આવી શકે છે. કેવી રીતે એમની હાલ કોઈ માહિતી નથી.

PM Kisan નો હપ્તો ન મળવાનું કારણ?

1) Pm-kishan 2021 યોજના સાથે આધાર કાર્ડ લિંક થયેલ ના હોવું.


2) તમારી બેંકના કામો સ્થગિત થઈ જવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.

3) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.


4) બેંકનું મર્જ ( બે અથવા વધારે બેંક ભેગી થવી ) થવું.


5) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામમાં ભૂલ રહી જવી, સ્પેલિંગ ભૂલ રહી જવી, બેંક એકાઉન્ટ નંબર માં ભૂલ રહેવી વગેરે… 

6) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે


7) આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેમની પાસે અથવા તાલુકા- જિલ્લા કચેરીમાં PM kishan યોજનાના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

શું તમને પીએમ કિશાન યોજના માં લાભ નથી મળ્યો? તો અહીં કરો ફરિયાદ. 

પી.એમ. કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:

પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન  નંબર -155261

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર-  011-23382401,011-23381092

pm kishan yojna E mail id :- pmkishan-ict@gov.in 

સહાય ન મળવાનાં કારણો આ પણ હોય શકે. 

૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.

૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો. 

૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.

૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.

૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા થયા છે કે કેમ?

મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું? 

૧) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મેળવવી. 

૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે. 

૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી. 

૪) Google pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા. 

૬) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.