જીરાનો રેકોર્ડબ્રેક ભાવ રૂ.9000 બોલાયો દરેક ખેડૂત મિત્રો એક વાર જોઈ લે

નમસ્કાર મિત્રો, Cojective.online પર આપનું સ્વાગત કરું છું. જો તમે ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવ ઓનલાઈન જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે કારણ કે આપણે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા જોઈ શકશો. 

જીરાના ભાવ ની વાત કરીએ તો તા.10/04/2023, સોમવારના રોજ ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુનો ભાવ રૂ.6000થી રૂ.9000 બોલાયો હતો. જયારે રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુનો ભાવ રૂ.7300 થી રૂ.8200 બોલાયો હતો અને ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરા નો ભાવ રૂ.5751 થી રૂ.8151 બોલાયો હતો.

ખેડૂતોને માટે નવી નવી યોજનાઓ, હવામાન સમાચાર, ખેતીના તાજા સમાચાર અને રોજ ના તાજા અને સાચા ભાવની માહિતી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Cojective.online.

જો તમે પીએન ખેડૂત હોવ અને રોજ ના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી અને અન્ય ખેડૂતો ને ગ્રુપમાં Add કરવા વિનંતી કારણકેઆપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા નીચે લિન્ક પર ક્લિક કરો
રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
બોટાદ ભાવનગર
ડીસા મહુવા
કોડીનાર જામજોધપુર
જેતપુર વિસનગર
હિંમતનગર
જુનાગઢ

આ પોસ્ટ માં આપણે આજના બજાર ભાવ અને બીજી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ તમને કોઈ પ્રશ્ન હોય કે બીજી ખેડૂત ને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો અમને આશા છે કે તમને પોસ્ટ ગમી હશે આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો