Download Birth and Death Certificate 2021: How To Download Birth And Death Certificate Online In Gujarat. Gujarat Birth And Death Certificate Online Registration, Saral Gujarat Birth Certificate Application Form PDF Download, Eligibility, Correction, Check Online Application Status At Official Website @eolakh.gujarat.gov.in.
જન્મ-મરણના દાખલા નોંઘણી કયા કરાવવી
વિસ્તાર | તલાટી કમ મંત્રી |
શહેરી વિસ્તારઃ | મહાનગર પાલીકા વિસ્તાર , આરોગ્ય અધિકારી , મ્યુનસી પાલીટી વિસ્તાર , મુખ્ય અધિકારી / આરોગ્ય અધિકારી , જંગલ વિસ્તાર , રેન્જર અને ફોરેષ્ટર |
જન્મ -મરણ નોંધણી અધિનિયમ – ૧૯૬૯ ગુજરાત રાજય માં તા. ૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે. આ કાયદાની કલમ ૩૦ અન્વયેના નિયમો તા. ૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બનેલા હતા. જન્મ -મરણ નોંધણી અધિનિયમ -૧૯૬૯ હેઠળ સમગ્ર દેશમાં જન્મ મરણ અને મૃત જન્મ ની નોંધણી ફરજીયાત કરવામાં આવે છે.
Name of Article | Gujarat Janam / Mrutyu Praman Patra (Gujarat Birth / Death Certificate) |
Launched by | State Government of Gujarat |
Name of Department | Revenue Department |
Beneficiaries | Citizen of Gujarat |
Major Benefit | Birth / Death Certificate Online Download Certificate |
Article Objective | Provide Offline and Online Services to Apply Birth certificate |
Article under | State Government |
Name of State | Gujarat |
Post Category | Article |
Official Website | https://eolakh.gujarat.gov.in/ |
How To Download Birth And Death Certificate Online In Gujarat
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ ખોલો – https://eolakh.gujarat.gov.in/
સ્ટેપ 2: આ પૃષ્ઠ પર, યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે “જુઓ” લિંક પર ક્લિક કરો. નીચે બતાવ્યા પ્રમાણે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં એક સીધી લિંક છે:-
સ્ટેપ 3: ગુજરાત જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઑનલાઇન PDF નીચે બતાવ્યા પ્રમાણે દેખાશે:-
સ્ટેપ 4: તમે ફક્ત આ પ્રમાણપત્ર ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટઆઉટ લો
જન્મ/મૃત્યુનું પ્રમાણપત્ર એ ફરજિયાત દસ્તાવેજ છે, જે વિવિધ સંજોગોમાં વ્યક્તિની ઓળખ અથવા ઉંમરના પુરાવા તરીકે કામ કરે છે. જનમ પ્રમાન પત્ર સામાન્ય રીતે વ્યક્તિના જન્મ પર આપવામાં આવે છે. સરકાર આ અધિકૃત દસ્તાવેજમાં જન્મતારીખ, જન્મ તારીખ, જન્મ સ્થળ, માતા-પિતાનું નામ વગેરે જેવી કાનૂની માહિતી રેકોર્ડ કરે છે. તે બાળજન્મની ઘટનાને પણ પ્રમાણિત કરે છે.
Event | Links |
પ્રમાણપત્ર ડાઉનલોડ કરો | Click Here |
વેબસાઇટ | Click Here |
જન્મ-મરણના દાખલા નોંધણી કયારે કરાવવી
જન્મ અને મરણ ના બનાવની નિસચિત સમય મર્યાદા બનાવ બન્યાની તારીખ થી ર૧ દિવસ ની અંદર સ્થાનિક જન્મ મરણ રજીસ્ટા્રર ની નોંધણી કચેરી એ અવશ્ય કરાવવી
ખાસ સંજોગોમાં મોડેથી આપવામાં આવેલી માહિતી બાબતે વિલંબીત નોંધણી પણ કરાવી શકાય છે.
➤બાળક ના નામ ની નોંધણી કરાવવી.
➤જન્મ-મરણ નોંધણીનું મહત્વ જન્મ ના બનાવ નોંધણી નિચેના હેતુ માટે પુરાવા રૂપ છે
➤શાળામાં દાખલ થવા માટે
➤નોકરી મેળવવા માટે
➤મત આપવાનો અધિકાર મેળવવા માટે
➤સામાજીક સુરક્ષાના લાભો મેળવવા માટે
➤પાસપોર્ટ મેળવવા માટે
➤ડ્રાઈવીંગ લાઈસંસ મેળવવા માટે
➤વિમા પોલીસી લેવા માટે .અન્ય હેતુ ઓ કે જયા વય મર્યાદા નકકી કરેલ છે
➤મરણ ના બનાવની નોંધણી આ બાબતો માટે જરૂરી છે.
➤પેન્શન તેમજ વિમાના કેસોની પતાવટ માટે
➤મિલ્કત તેમજ માલીક હકક ટ્રાન્સપર કરવા માટે.
➤મૃત્યુનો ચોકકસ દિવસ નકકી કરવા માટે .
➤હોસ્પીટલ આરોગ્ય કેન્દ્ર , નર્સિગ હોમ , વિગેરે જેવી સંસ્થાઓ માટે રોગ પ્રતિ રક્ષણ અને તેના ઉપાયો શાધવા માટે.
➤મૃત્યુદય ની જાણકારી મેળવવા માટે
➤જન્મ-મરણ નોંધણી ના પ્રચાર -પ્રસાર માટે અગત્યના સુત્રો
➤જન્મ મરણ નોંધણી ફરજીયાત છે.
➤તમારા કુટુંબમાં થતા દરેક જન્મ મરણ ના બનાવની નોંધણી અવશ્ય કરાવો.
➤બાળકનાં જન્મની નોંધણી રેકર્ડ માં નામ ઉમેરવાનું સરળ બનાવે છે.
➤જન્મ અને મૃત્યુની ત્વરીત નોંધણી એવ્યકિત , રાજય અને રાષ્ટ્રની સેવા છે.
➤જન્મ મરણના બનાવની જાણ નોંધણી માટે કરાવી કાયદેસર તથા જરૂરી છે. જે વ્યકિત, કુટુંબ અને રાષ્ટ્ર ના હિત માં છે .
➤ભવિષ્યની મુશ્કેલી ઓથી બચવા માટે દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરાવો .
➤શું તમે તમારા પરિવારમાં થયેલ જન્મ મરણ ની નોંધણી કરાવી છે. ?
➤આંપણુ લક્ષ છે ૧૦૦% નોંધણી.
➤જન્મ મરણ નોંધણી પ્રજા અને સરકારની વચ્ચે એક સાકળ છે.ચાલો આ સંયુકત પ્રયાસને સફળ બનાવીએ.
➤શું તમે તમારી ઉંમરની સાબીતી આપી શકો છો ? હા – જન્મ પ્રમાણ પત્ર ની મદદથી આમ કરી શકાય છે.