આજના બજાર ભાવ (તા. 13/02/2022ના) કપાસ, એરંડા, જીરું, તલ, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના તાજા બજાર ભાવ જાણો

નમસ્કાર મિત્રો, Cojective.online પર આપનું સ્વાગત કરું છું. જો તમે ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવ ઓનલાઈન જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે કારણ કે આપણે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા જોઈ શકશો . 

ખેડૂતોને માટે નવી નવી યોજનાઓ, હવામાન સમાચાર, ખેતીના તાજા સમાચાર અને રોજ ના તાજા અને સાચા ભાવની માહિતી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Cojective.online. જો તમે પીએન ખેડૂત હોવ અને રોજ ના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી અને અન્ય ખેડૂતો ને ગ્રુપમાં Add કરવા વિનંતી કારણકેઆપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

ભારત કૃષિપ્રધાન દેશ છે, આજના ડિજિટલ સમય માં ઘરેબેઠા ઓનલાઈન મોબાઈલથી Aaj Na Bajar Bhav (આજના બજાર ભાવ) જોવા માટે અમારી વેબસાઈટનું નાનુંયોગદાન છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1525 1675
ઘઉં લોકવન 490 550
ઘઉં ટુકડા 515 609
જુવાર સફેદ 880 1125
જુવાર પીળી 485 625
બાજરી 305 521
તુવેર 1225 1575
ચણા પીળા 90 960
ચણા સફેદ 1920 2630
અડદ 1150 1475
મગ 1300 1616
વાલ દેશી 2200 2650
વાલ પાપડી 2450 2700
ચોળી 1078 1390
મઠ 1200 1500
વટાણા 544 963
કળથી 1175 1380
સીંગદાણા 1850 1925
મગફળી જાડી 1240 1580
મગફળી જીણી 1220 1395
તલી 2600 3389
સુરજમુખી 790 1211
એરંડા 1255 1393
અજમો 2300 2300
સુવા 1755 1801
સોયાબીન 1011 1032
સીંગફાડા 1325 1845
કાળા તલ 2480 2855
લસણ 120 390
ધાણા 980 1525
મરચા સુકા 2100 4400
ધાણી 1020 2025
વરીયાળી 1500 2355
જીરૂ 4750 6062
રાય 1000 1160
મેથી 900 1238
કલોંજી 2325 2884
રાયડો 880 1020
રજકાનું બી 2950 3333
ગુવારનું બી 1050 1095

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 5525 6950
વરિયાળી 2455 5200
ઇસબગુલ 2937 3425
સરસવ 1281 1281
રાયડો 914 1131
તલ 2680 2980
ધાણા 1170 1621
સુવા 1980 2141
અજમો 1475 2340

વિસનગર માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા નીચે લિન્ક પર ક્લિક કરો
રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
બોટાદ ભાવનગર
ડીસા મહુવા
કોડીનાર જામજોધપુર
જેતપુર વિસનગર
હિંમતનગર
જુનાગઢ

આ પોસ્ટ માં આપણે આજના (તા. 13/02/2022ને સોમવારના) ના બજાર ભાવ અને બીજી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ તમને કોઈ પ્રશ્ન હોય કે બીજી ખેડૂત ને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો અમને આશા છે કે તમને પોસ્ટ ગમી હશે આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો