આજના બજાર ભાવ (તા. 22/02/2022ના) કપાસ, એરંડા, જીરું, તલ, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના તાજા બજાર ભાવ જાણો

નમસ્કાર મિત્રો, Cojective.online પર આપનું સ્વાગત કરું છું. જો તમે ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવ ઓનલાઈન જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે કારણ કે આપણે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા જોઈ શકશો . 

ખેડૂતોને માટે નવી નવી યોજનાઓ, હવામાન સમાચાર, ખેતીના તાજા સમાચાર અને રોજ ના તાજા અને સાચા ભાવની માહિતી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Cojective.online. જો તમે પીએન ખેડૂત હોવ અને રોજ ના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી અને અન્ય ખેડૂતો ને ગ્રુપમાં Add કરવા વિનંતી કારણકેઆપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

ભારત કૃષિપ્રધાન દેશ છે, આજના ડિજિટલ સમય માં ઘરેબેઠા ઓનલાઈન મોબાઈલથી Aaj Na Bajar Bhav (આજના બજાર ભાવ) જોવા માટે અમારી વેબસાઈટનું નાનુંયોગદાન છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1540 1680
ઘઉં લોકવન 412 465
ઘઉં ટુકડા 434 560
જુવાર સફેદ 840 1145
જુવાર પીળી 460 601
બાજરી 385 536
તુવેર 1151 1610
ચણા પીળા 900 975
ચણા સફેદ 1550 2475
અડદ 1333 1568
મગ 1330 1600
વાલ દેશી 2200 2625
વાલ પાપડી 2400 2700
ચોળી 1210 1420
મઠ 1110 1525
વટાણા 651 900
કળથી 950 1370
સીંગદાણા 1925 1950
મગફળી જાડી 1250 1475
મગફળી જીણી 1230 1420
તલી 2900 3190
સુરજમુખી 785 1165
એરંડા 1275 1333
સોયાબીન 980 1036
સીંગફાડા 1450 1850
કાળા તલ 2400 2815
લસણ 125 475
ધાણા 980 1570
મરચા સુકા 3100 4050
ધાણી 1100 2060
વરીયાળી 1901 1901
જીરૂ 4800 5900
રાય 1100 1350
મેથી 950 1300
કલોંજી 2750 2850
રાયડો 890 1020
રજકાનું બી 3100 3650
રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 800 1300
લીંબુ 1050 1600
તરબુચ 200 350
બટેટા 60 200
ડુંગળી સુકી 35 135
ટમેટા 100 300
કોથમરી 50 100
મુળા 150 300
રીંગણા 100 500
કોબીજ 20 80
ફલાવર 200 500
ભીંડો 700 1000
ગુવાર 1100 1600
ચોળાસીંગ 300 800
વાલોળ 150 280
ટીંડોળા 200 600
દુધી 220 430
કારેલા 250 700
સરગવો 200 650
તુરીયા 250 700
પરવર 300 660
કાકડી 200 500
ગાજર 150 330
વટાણા 200 500
ગલકા 150 450
બીટ 80 180
મેથી 60 150
વાલ 400 700
ડુંગળી લીલી 150 270
આદુ 850 1100
ચણા લીલા 150 350
મરચા લીલા 250 550
હળદર લીલી 320 640
લસણ લીલું 300 600
મકાઇ લીલી 160 260

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4555 7160
વરિયાળી 2500 4912
ઇસબગુલ 3060 3391
સરસવ 1241 1250
રાયડો 976 1171
તલ 2771 2771
ધાણા 880 2180
સુવા 1900 2005
અજમો 1800 2711

વિસનગર માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા નીચે લિન્ક પર ક્લિક કરો
રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
બોટાદ ભાવનગર
ડીસા મહુવા
કોડીનાર જામજોધપુર
જેતપુર વિસનગર
હિંમતનગર
જુનાગઢ

આ પોસ્ટ માં આપણે આજના બજાર ભાવ અને બીજી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ તમને કોઈ પ્રશ્ન હોય કે બીજી ખેડૂત ને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો અમને આશા છે કે તમને પોસ્ટ ગમી હશે આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો