આજના બજાર ભાવ (તા. 25/02/2022ના) કપાસ, એરંડા, જીરું, તલ, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના તાજા બજાર ભાવ જાણો

નમસ્કાર મિત્રો, Cojective.online પર આપનું સ્વાગત કરું છું. જો તમે ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવ ઓનલાઈન જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે કારણ કે આપણે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા જોઈ શકશો . 

ખેડૂતોને માટે નવી નવી યોજનાઓ, હવામાન સમાચાર, ખેતીના તાજા સમાચાર અને રોજ ના તાજા અને સાચા ભાવની માહિતી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Cojective.online. જો તમે પીએન ખેડૂત હોવ અને રોજ ના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી અને અન્ય ખેડૂતો ને ગ્રુપમાં Add કરવા વિનંતી કારણકેઆપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

ભારત કૃષિપ્રધાન દેશ છે, આજના ડિજિટલ સમય માં ઘરેબેઠા ઓનલાઈન મોબાઈલથી Aaj Na Bajar Bhav (આજના બજાર ભાવ) જોવા માટે અમારી વેબસાઈટનું નાનુંયોગદાન છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1550 1680
ઘઉં લોકવન 414 467
ઘઉં ટુકડા 443 553
જુવાર સફેદ 825 1130
જુવાર પીળી 485 625
બાજરી 310 490
તુવેર 1323 1622
ચણા પીળા 890 977
ચણા સફેદ 1450 2150
અડદ 1218 1509
મગ 1390 1618
વાલ દેશી 2250 2600
વાલ પાપડી 2400 2700
ચોળી 1200 1400
મઠ 1100 1500
વટાણા 550 1009
કળથી 940 1325
સીંગદાણા 1875 1940
મગફળી જાડી 1235 1500
મગફળી જીણી 1225 1425
તલી 2100 3075
સુરજમુખી 790 1205
એરંડા 1210 1306
અજમો 1001 2365
સુવા 1550 1550
સોયાબીન 990 1026
સીંગફાડા 1450 1825
કાળા તલ 2400 2741
લસણ 140 495
ધાણા 1130 1511
મરચા સુકા 3200 4025
ધાણી 1180 1970
વરીયાળી 2801 2801
જીરૂ 4800 5980
રાય 1150 1250
મેથી 900 1360
અશેરીયો 1151 1151
કલોંજી 2700 2800
રાયડો 880 1000
રજકાનું બી 2900 3200
ગુવારનું બી 1079 1090
 
 
રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 600 950
લીંબુ 900 1600
તરબુચ 220 360
બટેટા 50 150
ડુંગળી સુકી 40 150
ટમેટા 100 280
કોથમરી 60 110
મુળા 150 260
રીંગણા 170 480
કોબીજ 30 90
ફલાવર 250 550
ભીંડો 800 1050
ગુવાર 1000 1600
ચોળાસીંગ 200 800
વાલોળ 170 320
ટીંડોળા 300 800
દુધી 200 430
કારેલા 250 700
સરગવો 300 600
તુરીયા 200 600
પરવર 330 620
કાકડી 300 550
ગાજર 120 330
વટાણા 250 550
ગલકા 200 600
બીટ 100 180
મેથી 50 150
વાલ 330 620
ડુંગળી લીલી 100 250
આદુ 900 1150
ચણા લીલા 200 380
મરચા લીલા 200 500
હળદર લીલી 300 600
લસણ લીલું 350 620
મકાઇ લીલી 150 270

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4750 7650
વરિયાળી 2270 5412
ઇસબગુલ 2521 3375
સરસવ —- —-
રાયડો 943 1101
તલ 2400 2600
ધાણા 1060 2000
સુવા 1935 2050
અજમો 1875 2311

વિસનગર માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા નીચે લિન્ક પર ક્લિક કરો
રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
બોટાદ ભાવનગર
ડીસા મહુવા
કોડીનાર જામજોધપુર
જેતપુર વિસનગર
હિંમતનગર
જુનાગઢ

આ પોસ્ટ માં આપણે આજના બજાર ભાવ અને બીજી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ તમને કોઈ પ્રશ્ન હોય કે બીજી ખેડૂત ને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો અમને આશા છે કે તમને પોસ્ટ ગમી હશે આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો