આજના બજાર ભાવ (તા. 25/03/2022ના) કપાસ, એરંડા, જીરું, તલ, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના તાજા બજાર ભાવ જાણો

નમસ્કાર મિત્રો, Cojective.online પર આપનું સ્વાગત કરું છું. જો તમે ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવ ઓનલાઈન જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે કારણ કે આપણે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા જોઈ શકશો . 

ખેડૂતોને માટે નવી નવી યોજનાઓ, હવામાન સમાચાર, ખેતીના તાજા સમાચાર અને રોજ ના તાજા અને સાચા ભાવની માહિતી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Cojective.online. જો તમે પીએન ખેડૂત હોવ અને રોજ ના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી અને અન્ય ખેડૂતો ને ગ્રુપમાં Add કરવા વિનંતી કારણકેઆપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

ભારત કૃષિપ્રધાન દેશ છે, આજના ડિજિટલ સમય માં ઘરેબેઠા ઓનલાઈન મોબાઈલથી Aaj Na Bajar Bhav (આજના બજાર ભાવ) જોવા માટે અમારી વેબસાઈટનું નાનુંયોગદાન છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1450 1631
ઘઉં લોકવન 421 475
ઘઉં ટુકડા 456 582
જુવાર સફેદ 940 1125
જુવાર પીળી 460 511
બાજરી 285 475
તુવેર 1351 1701
ચણા પીળા 880 960
ચણા સફેદ 1620 2150
અડદ 1450 1620
મગ 1255 1801
વાલ દેશી 2225 2400
વાલ પાપડી 2350 2600
વટાણા 933 1150
કળથી 1075 1485
તલી 2800 3100
સુરજમુખી 750 1175
એરંડા 1050 1222
અજમો 1375 2062
સુવા 2050 2050
સોયાબીન 990 1026
લસણ 550 1250
ધાણા 1310 1680
મરચા સુકા 3500 6300
ધાણી 1350 2221
વરીયાળી 3000 3456
જીરૂ 5800 6500
રાય 1175 1245
મેથી 1150 1340
ઇસબગુલ 3400 3400
કલોંજી 2500 3150
રાયડો 880 940
રજકાનું બી 2850 3600
 

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

નોંધ :- માર્ચ એન્ડિંગની 25-03-2023 થી 02-04-2023 રજા રહેશે

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 5050 7711
વરિયાળી 3076 6015
ઇસબગુલ 3100 3810
સરસવ 1260 1372
રાયડો 933 965
તલ —- —-
મેથી 1260 1301
ધાણા 1005 2930
સુવા 1880 2400
અજમો 1301 2413

વિસનગર માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા નીચે લિન્ક પર ક્લિક કરો
રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
બોટાદ ભાવનગર
ડીસા મહુવા
કોડીનાર જામજોધપુર
જેતપુર વિસનગર
હિંમતનગર
જુનાગઢ

આ પોસ્ટ માં આપણે આજના બજાર ભાવ અને બીજી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ તમને કોઈ પ્રશ્ન હોય કે બીજી ખેડૂત ને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો અમને આશા છે કે તમને પોસ્ટ ગમી હશે આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો