આજના બજાર ભાવ (તા. 27/02/2022ના) કપાસ, એરંડા, જીરું, તલ, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના તાજા બજાર ભાવ જાણો

નમસ્કાર મિત્રો, Cojective.online પર આપનું સ્વાગત કરું છું. જો તમે ગુજરાતના માર્કેટ યાર્ડના રોજના બજાર ભાવ ઓનલાઈન જાણવા માંગતા હોવ તો આ પોસ્ટ તમારા માટે જ છે કારણ કે આપણે ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા જોઈ શકશો . 

ખેડૂતોને માટે નવી નવી યોજનાઓ, હવામાન સમાચાર, ખેતીના તાજા સમાચાર અને રોજ ના તાજા અને સાચા ભાવની માહિતી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે Cojective.online. જો તમે પીએન ખેડૂત હોવ અને રોજ ના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી અને અન્ય ખેડૂતો ને ગ્રુપમાં Add કરવા વિનંતી કારણકેઆપની વેબસાઈટ પર જ તમને ગુજરાત માં સૌથી પેહલા બજાર ભાવ જોવા મળશે.

ભારત કૃષિપ્રધાન દેશ છે, આજના ડિજિટલ સમય માં ઘરેબેઠા ઓનલાઈન મોબાઈલથી Aaj Na Bajar Bhav (આજના બજાર ભાવ) જોવા માટે અમારી વેબસાઈટનું નાનુંયોગદાન છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1540 1650
ઘઉં લોકવન 411 465
ઘઉં ટુકડા 441 574
જુવાર સફેદ 825 1120
જુવાર પીળી 485 605
બાજરી 325 489
તુવેર 1400 1640
ચણા પીળા 910 955
ચણા સફેદ 1400 2050
અડદ 1200 1500
મગ 1350 1648
વાલ દેશી 2200 2550
વાલ પાપડી 2300 2700
વટાણા 600 850
કળથી 1050 1335
સીંગદાણા 1875 1925
મગફળી જાડી 1265 1491
મગફળી જીણી 1245 1441
તલી 2000 3068
સુરજમુખી 850 1150
એરંડા 1170 1296
અજમો 1000 2401
સુવા 1600 1600
સોયાબીન 990 1026
સીંગફાડા 1350 1825
કાળા તલ 2370 2731
લસણ 130 480
ધાણા 1090 1512
મરચા સુકા 3200 4200
ધાણી 1111 1950
વરીયાળી 2140 2900
જીરૂ 5100 6100
રાય 1020 1300
મેથી 900 1360
કલોંજી 2700 2825
રાયડો 850 1005
રજકાનું બી 2850 3150
ગુવારનું બી 1090 1090
રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
લીંબુ 950 1620
સાકરટેટી 610 940
તરબુચ 210 370
બટેટા 60 160
ડુંગળી સુકી 30 185
ટમેટા 110 290
કોથમરી 70 120
મુળા 140 270
રીંગણા 150 490
કોબીજ 40 100
ફલાવર 240 540
ભીંડો 810 1100
ગુવાર 1050 1630
ચોળાસીંગ 210 820
વાલોળ 250 330
ટીંડોળા 310 830
દુધી 210 440
કારેલા 240 650
સરગવો 310 630
તુરીયા 250 630
પરવર 340 630
કાકડી 310 560
ગાજર 130 340
વટાણા 240 560
ગલકા 210 630
બીટ 110 200
મેથી 60 140
વાલ 340 630
ડુંગળી લીલી 110 240
આદુ 910 1100
ચણા લીલા 210 400
મરચા લીલા 210 510
હળદર લીલી 310 640
લસણ લીલું 340 610
મકાઇ લીલી 140 240

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 5090 7440
વરિયાળી 2600 5640
ઇસબગુલ 2358 3325
સરસવ 1241 1241
રાયડો 936 1122
તલ 2711 2711
ધાણા 1080 2340
સુવા 1970 2111
અજમો 1585 2312

જુનાગઢ માર્કેટયાર્ડ ભાવ
ભાવ 20 કિલો મુજબ

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો

અન્ય માર્કેટયાર્ડ ભાવ જાણવા નીચે લિન્ક પર ક્લિક કરો
રાજકોટ રાજકોટ શાકભાજી
ગોંડલ અમરેલી
બોટાદ ભાવનગર
ડીસા મહુવા
કોડીનાર જામજોધપુર
જેતપુર વિસનગર
હિંમતનગર
જુનાગઢ

આ પોસ્ટ માં આપણે આજના બજાર ભાવ અને બીજી ઘણી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. હજુ તમને કોઈ પ્રશ્ન હોય કે બીજી ખેડૂત ને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરો અમને આશા છે કે તમને પોસ્ટ ગમી હશે આ પોસ્ટ વાંચવા બદલ આપનો આભાર વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો