તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે શું તમે જાણો છો?

તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે? ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા આધારકાર્ડ થી કેટલા સિમ રજિસ્ટર્ડ છે?

આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હવે તમે ઓનલાઇન જાણી શકો છો કે તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે?

તમારે આ વાતની જાણકારી મેળવવા માટે સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પર જવાનું રહેશે.

આ રીતે રજિસ્ટર્ડ સિમ કાર્ડની સંખ્યા જાણો

જણાવી દઈએ કે એક આઈડ ઉપર વધારેમાં વધારે 9 સિમ કાર્ડ જ આપવામાં આવે છે. જો તમને લાગે છે કે તમારી આઈડી ઉપર નકલી નંબર ચાલી રહ્યો છે. તો તે નંબરને સરકારની પોર્ટલની મદદથી બોલ્ક કરી શકો છો.

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો…

તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? કેવી રીતે ચેક કરવું ?

સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.

અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.

તમારા આધારકાર્ડ થી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.

➤આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.

એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.

ઉપરના બોક્સમાં આપેલા આધારકાર્ડ માં લખેલું નામ સબમિટ કરો.

હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.

ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.

આ રીતે તમે જાણી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
ગ્રુપમાં જોડાવાઅહી કિલક કરો

Looking for a way to check all phone numbers registered against your Aadhaar card? It is possible through a portal launched by the Department of Telecommunication (DoT) that lets individuals check how many phone numbers are registered on their Aadhaar number.

The portal is initially working for Andhra Pradesh and Telangana consumers.

It is helpful essentially if you want to block any connections that no longer exist.

The phone numbers that are registered against your Aadhaar number can also help you speed up the know-your-customer (KYC) process required by banks and various government authorities.

The DoT launched the Telecom Analytics for Fraud Management and Consumer Protection (TAFCOP) portal in April to allow telecom subscribers to search for all the phone numbers registered against their Aadhaar number.

The portal is currently available only in Andhra Pradesh and Telangana, though the DoT mentioned that it would soon be extended to all consumers in the country.

According to the FAQ page, the TAFCOP portal is designed to “help subscribers, check the number of mobile connections working in their name, and take necessary action for regularising their additional mobile connections if any.”

The DoT has guidelines that permit the registration of up to nine mobile connections for every single subscriber. After exceeding that count, every new connection purchased on the same name will be considered under a bulk connection that is meant for commercial purposes. You should, therefore, check the count from the TAFCOP portal. Here’s how it is possible.

How to check all phone numbers registered against your Aadhaar number

Below are the steps that you can take to check all phone numbers registered against your Aadhaar number.

  • Go to the TAFCOP portal and enter your active mobile number.
  • Click on the Request OTP button.
  • Enter the OTP you have received on your phone and hit Validate.
  • The TAFCOP portal will now show you the numbers associated with your Aadhaar number.

The portal also lets users report whether the numbers are not in use by themselves or are not required.