આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં ફક્ત 1 મિનિટ માં જોવો સંપૂણ અહીંથી.

આજના સમયમાં ભારતના નાગરિક માટે આધાર કાર્ડ એ જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે તમે ગમે તે જગ્યાએ જાવ તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત બની ગયું છે. 

તમારા બધા પાસે આધાર કાર્ડ તો હશે જ પણ તે આધાર કાડૅ કાર્ડ ના સ્વરૂપમાં હશે. તેને લઈ જવા માટે કોઈ પોકેટમાં કે ફાઇલમાં લઈ જવાનું હોય છે.

તમે કોઈ જગ્યાએ ગયા હોય અને આધાર કાર્ડ ભૂલી ગયા હોય તો કેટલી મુશ્કેલી થતી હોય છે એ તમને બધાને ખબર જ હશે. તો એના કરતાં મોબાઇલમાં જ તમારું આધાર કાર્ડ હોય તો કેવું સારું રહેશે.તમારે તમારા મોબાઇલમાં આધાર કાર્ડ રાખવું હોય તો તમે UIDAI ની વેબસાઇટ પરથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

તો આજના આર્ટિકલમાં તમને એ જોવા મળશે કે તમે તમારૂ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને તે આધાર કાર્ડ બધી જગ્યાએ માન્ય ગણાશે.

આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? 

જો તમે આધાર નંબરનો ઉપયોગ કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો નોચેના સ્ટેપને અનુસરો.

સ્ટેપ 1 : ઓફિશિયલ સાઈટ પર જાઓ -> https://eaadhaar.uidai.gov.in

સ્ટેપ 2 : My Aadhaarના Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો

સ્ટેપ 3 : Aadhaar Number ઓપ્શન સિલેક્ટ કરો.

સ્ટેપ 4 : 12 આંકડાનો આધાર નંબર નાખી કેપ્ચા કોર્ડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર આવેલ OTP લખો અને Verify & Download બટન પર ક્લિક કરો.

સ્ટેપ 6 : આધાર કાર્ડ PDF ફાઈલ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.

સ્ટેપ 7 : આધાર કાર્ડની PDF ખોલો જેમાં પાસવર્ડ પ્રોટેક્શન હશે. તેમાં તમારે તમારા નામના પ્રથમ 4 અક્ષર કેપિટલમાં લખવાના અને જન્મ તારીખ વર્ષ લખવાનું દા.ત. JALP1991

તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? તો તમે તમારા Friend કે Whatsaapp Group માં Share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને Follow પણ કરી શકો છો.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો