આજના જામજોધપુર માર્કેટયાર્ડના ભાવ | Jamjodhpur APMC Rate | Jamjodhpur Market Yard

Jamjodhpur APMC ના બધા જ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને ઘરેબેઠા તાજા બજાર ભાવ જાણો અને બીજા ખેડૂતો મિત્રો ને ગ્રુપમાં Add કરવા વિનંતી. કેમ કે આ વેબસાઈટ પર તમને રોજ ના Jamnagar Market Yard બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળશે જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. 

શું તમે દરરોજ Jamjodhpur APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો નિયમિત Jamjodhpur APMC Rate અને કૃષિ સમાચાર ડિજિટલ મધ્યમથી ગુજરાતનાં તમામ ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટના માધ્યમ થી ગુજરાતનાં તમામ ખેડૂતો સાથે ડિજિટલ માધ્યમથી ઘરેબેઠા બજાર ભાવ, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો વધારે માં વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધારે માહિતી મેળવી શકે. જો તમને આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી શકે.

આજ ના જામજોધપુર માર્કેટયાર્ડ ભાવ
તારીખ=20/01/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
મગફળી જીણી 900 1350
મગફળી જાડી 850 1510
કપાસ 1625 1735
જીરૂ 4500 6446
એરંડા 1335 1396
તુવેર 1080 1510
તલ 2750 3050
તલ કાળા 2015 2755
ધાણા 1000 1416
ઘઉં 490 562
મગ 1120 1430
ચણા 800 931
અડદ 945 1425
મેથી 930 1240
સોયાબીન 1000 1066
કલંજી 2015 3145
વટાણા 505 675

Jamjodhpur Market Yard Bhav

Jamjodhpur APMC | Jamjodhpur market yard bazar bhav today | Jamjodhpur market yard | apmc Jamjodhpur market yard bhav today | Jamjodhpur yard na bhav | Jamjodhpur apmc bhav today| Jamjodhpur market yard contact number

શું તમે Jamnagar Market Yard ના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે Jamnagar APMC Rateના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઇટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

કેમ કે આ વેબસાઈટ પર ખેડૂતો ને લગતી માહિતી જેવી કે બજાર ભાવ, સરકારી યોજના, કૃષિ સમચાર, ૭/૧૨ ઉતારા વગેરે જેવી માહિતી તમને દરરોજ મળતી રહેશે. જો તમે સાચા અને સચોટ બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરો.

Jamjodhpur APMC Rate