ઈન્ટરનેટ અને મોબાઈલ રિવોલ્યુશન બાદ હવે આપણે ડિજિટલ દુનિયામાં પ્રવેશી ચૂક્યા છીએ અને આવી સ્થિતિમાં હવે ઘણા બધા કામ ડિજિટલ થઈ રહ્યા છે. જો કે આ બાદ ઘણા કામો ખૂબ જ સરળ બની ગયા છે.
એવામાં હાલ પેટ્રોલિયમ કંપનીઓએ ખૂબ જ ખાસ સુવિધા શરૂ કરી છે અને આ સુવિધા હેઠળ લોકો WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરવી શકે છે. નોંધનીય છે કે વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવું ખૂબ જ સરળ છે.
તમારા થી ગેસની બોટલ બુક કરો
WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. નોંધનીય છે કે ઘણા લોકો ફોન કોલની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવે છે. ગેસ સિલિન્ડર બુકિંગની આ પ્રક્રિયા વધુ મુશ્કેલ નથી એવામાં હવે તમે WhatsApp દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર પણ બુક કરી શકો છો. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..
જણાવી દઈએ કે WhatsAppની દ્વારા ઈન્ડેન, એચપી અને ભારત ગેસના ગ્રાહક છો જ બુક કરી શકો છો. એવામાં જો જો તમે અન્ય કોઈપણ ગેસ કંપનીઓના ગ્રાહક છો તો આવી સ્થિતિમાં તમે આ સેવાનો લાભ લઈ શકશો નહીં.
Indane WhatsApp LPG Gas Booking
જો તમે ઈન્ડેન ગેસના ગ્રાહક છો અને WhatsAppની દ્વારા સિલિન્ડર બુક કરાવવા માંગો છો તો નીચેની પ્રોસેસ ફોલો કરો.
- સૌથી પહેલા તમારે મોબાઈલમાં 7588888824 આ નંબર સેવ કરવો પડશે
- ત્યારબાદ બાદ બુક અથવા રિફિલ લખીને મેસેજ મોકલવાનો રહેશે, સાથે જ મેસેજમાં તમારે બુકિંગની તારીખ પણ લખવાની રહેશે.
- જણાવી દઈએ કે તમે ઓર્ડર નંબર દ્વારા ગેસ બુકિંગની સ્થિતિ પણ ચકાસી શકો છો.
Bharat Gas WhatsApp LPG Gas Booking
જો તમે ભારત ગેસ ના કસ્ટમર હોય તો તમે 1800224344 આ નંબર પર મેસેજ મોકલીને ગેસ બોટલ બુક કરાવી શકો છો.
HP Gas WhatsApp LPG Gas Booking
જો તમે એચપી ગેસ ના કસ્ટમર હોય તો તમે 9222201122 આ નંબર પર મેસેજ મોકલીને ગેસ બોટલ બુક કરાવી શકો છો.
હોમ પેજ | અહી ક્લિક કરો |
વેબસાઈટ | અહી ક્લિક કરો |