આજના મોરબી માર્કેટયાર્ડના ભાવ | Morbi APMC Rate | Morbi Market Yard

Morbi APMC ના બધા જ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને ઘરેબેઠા તાજા બજાર ભાવ જાણો અને બીજા ખેડૂતો મિત્રો ને ગ્રુપમાં Add કરવા વિનંતી. કેમ કે આ વેબસાઈટ પર તમને રોજ ના Jamnagar Market Yard બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળશે જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. 

શું તમે દરરોજ Morbi APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો નિયમિત Morbi APMC Rate અને કૃષિ સમાચાર ડિજિટલ મધ્યમથી ગુજરાતનાં તમામ ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટના માધ્યમ થી ગુજરાતનાં તમામ ખેડૂતો સાથે ડિજિટલ માધ્યમથી ઘરેબેઠા બજાર ભાવ, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો વધારે માં વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધારે માહિતી મેળવી શકે. જો તમને આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી શકે.

આજ ના મોરબી માર્કેટયાર્ડ ભાવ
તારીખ=20/01/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 660
જુવાર 550 1060
મગફળી 1000 1260
કપાસ 1591 1822
તલ (સફેદ) 2100 3350
કાળા તલ 2195 2840
જીરું 3550 6345
ચણા 780 954
મેથી 850 1291
તુવેર 800 1440
રાઈ 960 1081
કળથી 980 1240

Morbi Market Yard

Morbi APMC | Morbi market yard bazar bhav today | Morbi market yard | apmc Morbi market yard bhav today | Morbi yard na bhav | Morbi apmc bhav today| Morbi market yard contact number

શું તમે Morbi Market Yard ના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે Jamnagar APMC Rateના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઇટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

કેમ કે આ વેબસાઈટ પર ખેડૂતો ને લગતી માહિતી જેવી કે બજાર ભાવ, સરકારી યોજના, કૃષિ સમચાર, ૭/૧૨ ઉતારા વગેરે જેવી માહિતી તમને દરરોજ મળતી રહેશે. જો તમે સાચા અને સચોટ બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરો.

Morbi APMC Rate