મુદ્રા લોન 2022 :-SBI E-Mudra Loan Apply Online સરકાર દ્વારા જુદા જુદા વ્યવસાયકારો અને ધંધાર્થીઓને મદદ થઈ શકે તે માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
વિવિધ યોજનાઓના લાભ અપાય છે. જેમ કે પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા સબસિડી પર લોન આપવાના આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વજપાઈ બેંકેબલ યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા નાગરિકોને લોન સહાય આપવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ હાલ પોતાનો કોઈ વ્યક્તિગત વ્યવસાય કરવા ઈચ્છે છે અને જો તેને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો, SBI e-Mudra Loan Apply Online આપને મદરૂપ થઈ શકે છે.
જેમનું પોતાનું બચત કે કરંટ ખાતું State Bank of India માં હોય, તો તે Bank માં 50,000 રૂપિયા સુધીની PM E-Mudra Loan મળવા પાત્ર થાય.
યોજનાનુ નામ | પ્રધાન મંત્રી મુદ્રા લોન યોજના (PMMY) |
યોજનાની શરૂઆત કરનાર | દેશના પ્રધાનમંત્રીએ દ્વારા બિન-કોર્પોરેટ, બિન ખેતી, નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના |
PM E-Mudra Loan ની ખરેખર ફાયદાકારક બાબત એ છે કે તમારે લોન માટે Bank ના ધક્કા ખાવા પડતાં નથી. તમારે Bank પર રૂબરૂ જવાન જરૂર પણ નથી, આપ જ્યાં હો ત્યાથી જ ઓનલાઈન Apply કરી શકો છો.
ભારતીય સ્ટેટ બેંક હાલ ગ્રાહકોને કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ વગર માત્ર 5 મિનિટમાં જ રૂપિયા 50,000 સુધીની ઇ-મુદ્રા લોન આપી રહી છે. SBI E-Mudra Loan વિષયક તમામ હકીકતો આપ આ લેખ માં વાંચી શકો છો.
પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન – મહત્વના મુદ્દાઓ
પ્રધાનમંત્રી ઈ-મુદ્રા લોન હેઠળ એ મુદ્રા લાભાર્થીઓ જે પોતાના નાના નાના એકમ તથા ઉદ્યોગ સાહસિકતા ને માટે નાગરિકોને લોન આપવામાં આવે છે.
વૃદ્ધિ, વિકાસ અને ભંડોળની જરૂરિયાત મુજબ ના તબક્કાઓને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવવામાં આવ્યા છે.
તેનાથી આગળનો એક તબક્કો ગ્રેજ્યુએશન તબક્કો કહેવામા આવે છે.
SBI E-Mudra Loan Apply
ભારતીય સ્ટેટ બેંક ના ગ્રાહકોને હાલ 50,000 સુધીની E-Mudra લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઈન એપ્લીકેશન તેની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા Loan લિંક પરથી ક્લિક કરીને ઓનલાઈન નોંધણી કરવાની થાય છે. અરજદારની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેમાં ખાતું ઓછામાં ઓછા 6 મહિના જૂનું ખાતું હોવું જોઈએ.
➤સૌ પ્રથમ Google માં SBI e-Mudra ટાઈપ કરો.
➤ત્યારબાદ SBI ની વેબસાઈટના Home Page ખૂલશે.
➤SBI E Mudra Loan 2022 ઓનલાઈન અરજી માટે સૌ પ્રથમ તમારે Direct Application Form પર આવવું પડશે.
➤હવે તમારે અહીં તમારો મોબાઈલ નંબર અને SBI નો તમારો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે.
➤આ પછી તમારે લોનની રકમ દાખલ કરવી પડશે.
➤લોનની રકમ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે કેટલીક માહિતી દાખલ કરવાની રહેશે.
➤જેના પછી તમારે લોનના તમામ નિયમો અને શરતો સ્વીકારવી પડશે.
➤અંતે તમારે સબમિટ ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
અહીં ક્લિક કરો | |
સતાવાર વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
SBI E-Mudra Loan | અહિયાં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
Objects | Link & Helpline Number |
Mudra Helpline | 1800 180 1111 / 1800 11 0001 |
SBI Helpline Number | 1800 11 1109 |
તમે આ લેખ cojective.online ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.