PM Kisan Samman Nidhi Yojana Installment

ખેડૂતોને સારા સમાચાર મળવાના છે. જો તમે PM કિસાન (PM કિસાન સન્માન નિધિ યોજના) યોજનાના લાભાર્થી છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.

પીએમ કિસાન યોજના (પીએમ કિસાન) હેઠળ 10મો હપ્તો રજૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. હપ્તા ટ્રાન્સફર કરવા માટે સરકાર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

હવે કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન યોજના)નો આગામી એટલે કે 10મો હપ્તો બહાર પાડવાની યોજના બનાવી રહી છે

ખેડૂતોના ખાતામાં 4 હજાર રૂપિયા આવશે?: આ યોજના હેઠળ જે ખેડૂતોને તેમના ખાતામાં PM કિસાનનો 9મો હપ્તો મળ્યો નથી તેમને હવે આગલા હપ્તાની સાથે અગાઉની રકમ પણ મળશે.

એટલે કે હવે ખેડૂતોને 4000 રૂપિયા મળશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો તમે પણ અરજી કરી હોય તો તે સ્વીકારવામાં આવે તો તમને એકસાથે 4000 રૂપિયા મળશે.

6000 રૂપિયા વાર્ષિક ખેડૂતોને આપે છે સરકાર 

આ રીતે નામ ચેક કરો: 

આ માટે સૌથી પહેલા વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.

હવે તમે ખેડૂત વેબસાઇટમાં ‘ફાર્મર્સ કોર્નર’ના વિકલ્પ પર ક્લિક કરો.

હવે Beneficiary Status પર ક્લિક કરો.

તેમાં ખેડૂતો આ વિભાગમાં તેમના વિસ્તાર, રાજ્યનું નામ, જિલ્લા, ઉપજિલ્લા, બ્લોક અને ગામને લગતી માહિતી ભરે છે.

આ પછી, ‘Get Report’ ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, સંપૂર્ણ સૂચિ તમારી સામે આવશે.

આ પછી, તમે આ સૂચિમાં તમારા હપ્તાની સ્થિતિ જોઈ શકો છો.

પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે.

સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂતો છો પરંતુ આ યોજના ફાયદો નથી ઉઠાવ્યો તો પરેશાન થવાની જરૂર નથી. તમે પણ પીએમ કિસાન સન્માન નિધિમાં પોતાનું નામ રજીસ્ટર કરી શકો છો. જેથી તમે સરકારની આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. 

PM Kisan યોજનામાં લાભ લેવા શું કરવું પડે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે. જે જમીનના કાગળિયાને આધારે ખેડૂત મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ તમે તમારા ગામમાં વી.સી.ઈ ઓપરેટર દ્વારા અથવા તો કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઇને કરાવી શકો.

PM Kisan નો હપ્તો ન મળવાનું કારણ?

1) Pm-kishan 2021 યોજના સાથે આધાર કાર્ડ લિંક થયેલ ના હોવું.

2) તમારી બેંકના કામો સ્થગિત થઈ જવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.

3) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

4) બેંકનું મર્જ ( બે અથવા વધારે બેંક ભેગી થવી ) થવું.

5) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામમાં ભૂલ રહી જવી, સ્પેલિંગ ભૂલ રહી જવી, બેંક એકાઉન્ટ નંબર માં ભૂલ રહેવી વગેરે… 

6) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

7) આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેમની પાસે અથવા તાલુકા- જિલ્લા કચેરીમાં PM kishan યોજનાના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

પીએમ કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નંબર

1) પીએમ કિશાન યોજના નાં હેલ્પલાઈન  નંબર -155261

2) કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

3) પીએમ કિશાન લેન્ડલાઈન નંબર-  011-23382401,011-23381092

4) pm kishan yojna E mail id – pmkishan-ict@gov.in

➢PM Kisan samman nidhi yojana ની ઓફિસિયલ વેબસાઈટ PMkisan.gov.in પર લોગીન કરો.

➢ જમણી બાજુ  ‘Farmers Corner’ લખેલું જોવા મળશે.

➢ ‘Farmers Corner’ માં ‘Beneficiary List’ નામનો ઓપ્શન જોવા મળશે.

➢ ‘Beneficiary List’ ઓપ્શન પર ક્લિક કરો.

➢ આ પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો. 

➢ હવે ‘Get Report’ પર ક્લિક કરો. હવે આ યોજનામાં જેટલા લાભાર્થી છે તેમના નામ આવી જશે.

➢ આ લીસ્ટ abcd પ્રમાણે હોય છે. આ લિસ્ટમાં ઘણા બધા પેજ જોવા મળશે. નીચેથી પેજ બદલીને બિજા પેજમાં તમારું નામ ચેક કરી શકો છો.

➢ જો આ લીસ્ટમાં તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાન નો 8મો હપ્તો મળશે.

જો તમે પણ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજના માં લાભ લીધો હશે તો તમારી પાસેથી પણ આગામી દિવસોમાં પૈસા પરત લેવામાં આવી શકે છે. કેવી રીતે એમની હાલ કોઈ માહિતી નથી.

શું તમને પીએમ કિશાન યોજના માં લાભ નથી મળ્યો? તો અહીં કરો ફરિયાદ. 

પી.એમ. કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:

પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન  નંબર -155261

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર-  011-23382401,011-23381092

pm kishan yojna E mail id :- pmkishan-ict@gov.in 

PM Kisan સહાય ન મળવાનાં કારણો આ પણ હોય શકે. 

૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.

૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો. 

૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.

૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.

૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા થયા છે કે કેમ? મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું? 

૧) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મેળવવી. 

૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે. 

૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી. 

૪) Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા. 

૬) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.

Under the PM-KISAN Scheme, the Modi government provides financial assistance of Rs 6,000 per year to farmers.

The 9th installment of Rs 2,000 of PM Kisan Samman Nidhi will be released soon. The Modi government provides financial assistance of Rs 6,000 per year to farmers.

New farmers can take advantage

Let it be known that new farmers can now avail benefits under PM Kisan Yojana. Simply put, if you are a farmer and can meet all the requirements of PM Kisan Yojana, you can apply and avail this scheme at home. New farmers who want to join can register on the official website https://pmkisan.gov.in/.

‘Farmer’s Corner’

If you have applied before and your Aadhaar card has not been uploaded properly or for some reason, the Aadhaar number has been registered incorrectly, you will also find information here. You can then correct your error. The names of the farmers who have been given the benefit of this scheme by the government can be seen by state/district/taluka/village. A complete list of all the beneficiaries has been uploaded to it. What is the status of the application? The farmer can also know the Aadhaar number/bank account number / mobile number.

PM KISAN SAMMAN NIDHI

  • PM Kisan Samman Nidhi Yojana provides financial assistance of ₹ 6,000 to the farmers in a single financial year.
  • The amount as per this scheme is disbursed in three instalments of ₹ 2,000 .
  • Farmers from both rural and urban areas are eligible for the scheme.
  • A pension facility is provided with the scheme which generates pension when beneficiaries reach the age of 60.
  • The scheme offers Kisan credit card loans at low-interest rates.

What is PM Kisan Samman Nidhi Yojana?

The PM Kisan Saman Nidhi Yojana was launched on February 24, 2019, and aims to serve 12 crore farmers all over the country. The government publishes the list of beneficiaries on the PM Kisan Yojana Website and has already published the list for 2021.

Funded by the Central Government of India, PM Kisan Sanman Nidhi Yojana scheme operates with the objective to provide financial assistance to the farmer families of the country. Under this scheme, the government deposits ₹ 6,000 per year in three installments to the accounts of the farmers. A huge percentage of the Indian population is engaged in agriculture; thus, the initiative is taken keeping the wellbeing of the farmers in mind.

Important Link is Below:

Eligibility for PM Kisan scheme

  1. Individuals must pass the eligibility criteria for being considered as beneficiaries under PM Kisan Samman Nidhi Yojana. Here is the list of eligibility conditions under the scheme.
  2. Must be a farmer of any Indian state.
  3. Must be in the age category from 18 years to 40 years.
  4. Must not hold any institutional land.
  5. Must not be a tax assessee in the latest assessment year.
  6. The farmer or any member of the farmer family must not be working or have worked at a constitutional post previously.
  7. Also, the farmer must have not been a minister, a member of Rajya Sabha, a member of Lok Sabha, a member of State Legislative Assembly, a Corporation Mayor or Chairperson at District Panchayat.
  8. The loan applicant must not be a present employee or retired employee in any Central PSE, State PSE, associate offices or autonomous organizations funded by the Government.
  9. The farmer must not be Retired or superannuated pensioners with a monthly pension equivalent to or more than ₹ 10,000

Lastly, he or she must not be a professional doctor, lawyer, architect. Engineer or chartered accountant.

Documents Required To Register Under PM-Kisan Yojana

  • While registering under the PM Kisan Saman Nidhi Yojana, keep the following documents with you.
  • Proof of identity (Aadhaar Card or Voter ID card)
  • Proof of residence
  • PAN Card
  • Birth Certificate
  • Details of bank account
  • Photocopy of account passbook
  • Photograph (in passport size)

Check PM Kisan Scheme Beneficiaries 

  • The Government of India publishes the list of beneficiaries under the PM Kisan Saman Nidhi Yojana on the official portal. Once you have registered yourself under the scheme, you can see your status on the website. Below laid out are the steps that you can follow to check the beneficiary status.
  • Visit the official portal of PM Kisan Yojana.
  • On the Farmers Corner, take the option of Beneficiary Status. You will be led to the next page.
  • On the page, provide the required details such as state, district, sub-district, block and village.
  • Check the details to ensure that you have provided correct details.
  • Tap on ‘Get Report’ to view the status.