Gujarat Farmer Free Smartphone Yojana : ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2023) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.
ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023
સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી ખેતી વિષયક માહિતી ને આપલે કરીને ફોટોગ્રાફી મેલ વિડિયો ની અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Smartphone Scheme 2023) બનાવવા માં આવી છે.
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ (Benefits of Mobile Sahay Yojana)
જે ગુજરાતના ખેડૂતો આ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા વિચાર કરે છે તો તેમને જણાવી દઉં કે તેમની નીચે આપેલા બધા જ લાભ મળવાપાત્ર થશે. Smartphone Scheme 2023
Smartphone Yojana 2023; મોબાઈલ સહાય યોજનામાં પહેલા દસ ટકા વળતર આપવામાં આવતું હતું આજે હવે 10% થી વધારીને 40% વળતર આપવામાં આવે છે એટલે કે 30% જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલ છે જુઓ તો વ્યક્તિ હવેથી આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને 40% રૂપિયા સુધીનું ભણતર મળવાપાત્ર થશે.
કોણ સહાય મેળવી શકે?
સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પરથી અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ સ્માર્ટફોનની કિંમતના 10 ટકા સુધીની (મહત્તમ 1500 રૂપિયા) સહાયની જાહેરાત કરવામાં આવી હતી Source and Credit By gujaratinole.
મહત્વ પુર્ણ લિંક
યોજના ની ઓનલાઇન અરજી કરવા માટે :-અહીં ક્લિક કરો