Windy Live Tracker – Monsoon and Cyclone Updates

ખેડૂતો મૂંઝાયા, ગુજરાતમાં છૂટાછવાયા વરસાદથી પાક બગડવાનો ભય, જાણો હજુ કેટલા દિવસ પડશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી ત્રણ દિવસો સુધી વરસાદ પડવાની સંભાવના, આજે અમદાવાદ, ગાંધીનગર સહિતના અમુક વિસ્તારોમાં માવઠું થયું.

બીજી બાજુ વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ઘઉં,બટાકા,ચણા,વરીયાળી, જીરુ સહિતના  રવિ પાકમાં નુકસાનની ભીતિ વર્તાવવા માડી હતી. 

  • ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
  • મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ
  • અમદાવાદમાં મોડી રાતથી કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદનો કહેર વર્તાવવાનો શરૂ થયો છે.  અમદાવાદ, ગાંધીનગર, બાવળા , મહેમદાવાદ સહિતના જિલ્લાઓમાં બુધવાર મોડી રાતથી કમોસમી  ઝરમર વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ અમદાવાદ શહેરમાં બુધવાર મોડી રાતથી પડેલા કમોસમી વરસાદના કારણે  બોડકદેવ, સોલા, ઈસ્કોન, શિવરંજીની, મણિનગર, એલિસબ્રીજ, નારોલ, નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર ખોખરા, સહિતના વિસ્તારોના માર્ગ વરસાદી પાણીથી ભીંજાયા હતાં.

તો વળી રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ થી 11મી જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.  જેને લઈને ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે.  

રાજ્યમાં ત્રણ દિવસ સુધી રહેશે વરસાદી માહોલ : હવામાન વિભાગ 

રાજ્યભરમાં કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગનુ વેધર બુલેટીન જાહેર કર્યું છે. જેમાં રાજ્યમાં આગામી ત્રણ દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોને  સતર્ક કરવામાં આવ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 6 જાન્યુઆરી એટલે કે, આજે  અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, બનાસકાંઠા,સાબરકાંઠા,દીવ-દમણ, કચ્છ મોરબી અમરેલી જામનગર રાજકોટ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ રહેશે.

જ્યારે 7 જાન્યુઆરી એટલે કે, આવતી કાલે અમરેલી,જામનગર,દ્વારકા , પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ,દીવમાં વરસાદી માહોલ રહેશે. તેમજ 8મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના મહેસાણા, દાહોદ,પંચમહાલ,અરવલ્લીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

અરવલ્લીમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યુ 

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ સવારથી ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાયું હતું. તો વળી મોડાસા, શામળાજી, ભિલોડા, માલપુરમાં  ઝરમર કમોસમી વરસાદ હળવા ઝાપટાં પડતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતાં. 

11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે

રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડીગ્રી તાપમાન ગગડશે, જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. 

એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આવી સ્થિતિમાં ઘાસચારો અને ખેતીપાક બગડવાની ચિંતા પણ કિસાનોએ જણાવી હતી. તો માંડવી તાલુકાના ગઢશીશા સહિતનાં ગામોમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડયો હતો હવામાન એપ્લિકેશનથી જાણો તમામ અપડેટ. 

દરમિયાન કંડલા બંદરમાં લઘુતમ 18, મહત્તમ 23.1 અને કંડલા એરપોર્ટમાં 18.2 અને 23 ડીગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન એપ્લિકેશનથી જાણો તમામ અપડેટ.

આ વર્ષ ખેડૂતોને માથે જાણે દશા બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. શિયાળું પાક માટે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ  બની શકે છે. તેના પાછળનું કારણ કમોસમી વરસાદ છે.

હવામાન લાઈવ અપડેટ જોવા ક્લિક કરો

હવામાન એપ્લિકેશન લેવા ક્લિક કરો

Windy Live Tracker – Monsoon and Cyclone Updates

Windy (also known as Windyty) is an extraordinary tool for weather forecast visualization.

This fast, intuitive, detailed, and most accurate weather app is trusted by professional pilots, paragliders, skydivers, storm chasers, and weather geeks, and even by governments, army staff, and rescue teams. 

All forecast models at once Windy brings you all the world’s leading weather forecasting models.

Source and credit by VTV news Whether you are tracking a tropical storm or potential severe weather, planning a trip, pursuing your favorite outdoor sport, or you just need to know if it will rain this weekend, Windy provides you with the most up-to-date weather forecast around.

Powerful, smooth, and fluid presentation makes weather forecasting a real pleasure!

The uniqueness of Windy lies in the fact that it brings you better quality information than the other weather apps’ pro-features, while our product is absolutely free and even without ads.

global ECMWF and GFS, plus local NEMS, AROME, and ICON (for Europe) and NAM (for the USA).

40 weather maps
From wind, rain, temperature, and pressure to swell or CAPE index, with Windy you will have all convenient weather maps just at your fingertips.

Satellite & Doppler radar
Global satellite composite is created from NOAA, EUMETSAT, and Homeware. The image frequency is 5-15 minutes based on area. Doppler radar covers large parts of Europe, America, Asia, and Australia.

Point of interests
Windy lets you display observed wind and temperature, forecasted weather, airports around the World, 1500+ paragliding spots, or nearby webcams right on the map.

Fully customizable
Add your favorite weather maps to the quick menu, customize the color palette on any layer, access advanced options in the settings. All that makes Windy the weather geek’s tool of choice.

All leading weather forecast models: ECMWF, GFS by NOAA, NEMS, ICON, Aroma and NAM Forecast model comparison

  • 35 global weather layers
  • Weather radar for many world locations
  • 16 altitude levels from the surface to 13.5km/FL450
  • Metric or imperial units
  • Detailed forecast for any location (temperature, rain and snow accumulation, wind speed, wind gusts and wind direction)
  • Detailed Aerogram and Mareogram

All leading weather forecast models: ECMWF, GFS by NOAA, NEMS, ICON, Aroma and NAM Forecast model comparison.