રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં રાજકોટ માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની રાજકોટ માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Cojective.online પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

રાજકોટ માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ :- 30-07-2024
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1430 1578
ઘઉં લોકવન 521 549
ઘઉં ટુકડા 517 554
જુવાર સફેદ 650 777
જુવાર લાલ 840 910
જુવાર પીળી 450 500
બાજરી 390 425
તુવેર 1625 2264
ચણા પીળા 1144 1341
ચણા સફેદ 1575 2626
અડદ 1665 1812
મગ 1400 1650
ચોળી 1245 2700
વટાણા 1051 2301
સીંગદાણા 1600 1700
મગફળી જાડી 1120 1296
મગફળી જીણી 1100 1271
તલી 2100 2548
એરંડા 1065 1177
સોયાબીન 800 844
સીંગફાડા 850 1425
કાળા તલ 3060 3500
લસણ 2150 3075
ધાણા 1000 1511
વરીયાળી 1030 1395
જીરૂ 4400 4971
રાય 1010 1260
મેથી 940 1264
રાયડો 950 1050
રજકાનું બી 4300 5900
ગુવારનું બી 1011 1040

ઉપરોક્ત Rajkot APMC ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. રાજકોટ માર્કેટયાર્ડમાં(Rajkot APMC) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો
આજના ગોંડલ માર્કેટયાર્ડના ભાવ જાણવા ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

આજના રાજકોટ શાકભાજીના ભાવ

Rajkot Vegetable APMC Rate

રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા આપેલ ફોટા પર ક્લિક કરી ને આજના તાજા બજાર ભાવ જાણે શકો છો? તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં જોઈ શકો છો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે રાજકોટ માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Rajkot APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Rajkot APMC Contact

The Agricultural Produce Market Committee – RajkotGeneral Lines:
(0281) 2790001, 2790002, 2790003
(1) apmcrajkot14@gmail.com
The Agricultural Produce Market Committee – RajkotVegetable Department:
(0281) 2703300
(2) info@apmcrajkot.com

Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard Bhav| આજના રાજકોટના બજાર ભાવ | Rajkot Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot APMC | આજના રાજકોટ માર્કેટયાર્ડનાં ભાવ | Rajkot Kapas Rate | રાજકોટ બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Leave a Comment