આજના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ | Gondal APMC Rate | Gondal Market Yard

Jamnagar APMC ના બધા જ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને ઘરેબેઠા તાજા બજાર ભાવ જાણો અને બીજા ખેડૂતો મિત્રો ને ગ્રુપમાં Add કરવા વિનંતી. કેમ કે આ વેબસાઈટ પર તમને રોજ ના Jamnagar Market Yard બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળશે જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. 

શું તમે દરરોજ Gondal APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો નિયમિત Gondal APMC Rate અને કૃષિ સમાચાર ડિજિટલ મધ્યમથી ગુજરાતનાં તમામ ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટના માધ્યમ થી ગુજરાતનાં તમામ ખેડૂતો સાથે ડિજિટલ માધ્યમથી ઘરેબેઠા બજાર ભાવ, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો વધારે માં વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધારે માહિતી મેળવી શકે. જો તમને આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી શકે.

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=20/01/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 540 556
ઘઉં ટુકડા 534 598
કપાસ 1501 1741
મગફળી જીણી 950 1376
મગફળી જાડી 850 1496
શીંગ ફાડા 791 1651
એરંડા 1116 1401
તલ 2226 3161
જીરૂ 3501 6311
કલંજી 1851 3131
નવું જીરૂ 5500 6801
ધાણા 1000 1651
ધાણી 1300 1621
ધાણી નવી 1351 2801
મરચા સૂકા પટ્ટો 1801 5151
ધાણા નવા 1000 1776
લસણ 126 541
ડુંગળી 71 286
ડુંગળી સફેદ 141 216
મગ 851 1641
ચણા 841 921
વાલ 626 2701
વાલ પાપડી 2711 2711
અડદ 801 1401
ચોળા/ચોળી 326 1421
મઠ 1501 1631
તુવેર 841 1501
સોયાબીન 911 1061
રાઈ 941 1071
મેથી 776 1351
અજમો 2401 2401
ગોગળી 691 1181

Gondal Market Yard

શું તમે Jamnagar Market Yard ના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે Jamnagar APMC Rateના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઇટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

કેમ કે આ વેબસાઈટ પર ખેડૂતો ને લગતી માહિતી જેવી કે બજાર ભાવ, સરકારી યોજના, કૃષિ સમચાર, ૭/૧૨ ઉતારા વગેરે જેવી માહિતી તમને દરરોજ મળતી રહેશે. જો તમે સાચા અને સચોટ બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરો.

આજના બજાર ભાવ । ગોંડલ માર્કેટિંગ યાર્ડ | APMC Gondal Marketing Yard | Aaj na Bajar Bhav | Gondal Mandi Bhav

Gondal APMC Rate