રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં રાજકોટ માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની રાજકોટ માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Cojective.online પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

રાજકોટ માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ :- 26-07-2024
ભાવ 20 કિલો મુજબ
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1350 1566
ઘઉં લોકવન 516 551
ઘઉં ટુકડા 512 562
જુવાર સફેદ 780 880
જુવાર લાલ 860 960
બાજરી 400 480
તુવેર 1615 2334
ચણા પીળા 1145 1335
ચણા સફેદ 1600 2571
અડદ 1728 1906
મગ 1410 1660
વાલ પાપડી 2150 2150
ચોળી 1210 2222
વટાણા 750 1205
સીંગદાણા 1600 1770
મગફળી જાડી 1160 1310
મગફળી જીણી 1120 1272
તલી 2200 2631
સુરજમુખી 540 540
એરંડા 1060 1195
સુવા 1450 1691
સોયાબીન 835 870
સીંગફાડા 1000 1500
કાળા તલ 3100 3551
લસણ 2150 3300
ધાણા 1050 1480
વરીયાળી 1050 1300
જીરૂ 4450 5117
રાય 1010 1232
મેથી 980 1365
ઇસબગુલ 1470 2300
રાયડો 900 1054
રજકાનું બી 4600 5340
ગુવારનું બી 1000 1050

ઉપરોક્ત Rajkot APMC ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. રાજકોટ માર્કેટયાર્ડમાં(Rajkot APMC) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો
આજના ગોંડલ માર્કેટયાર્ડના ભાવ જાણવા ક્લિક કરો
આજના બજાર ભાવ જોવા અહી ક્લિક કરો

આજના રાજકોટ શાકભાજીના ભાવ

Rajkot Vegetable APMC Rate

રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા આપેલ ફોટા પર ક્લિક કરી ને આજના તાજા બજાર ભાવ જાણે શકો છો? તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં જોઈ શકો છો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે રાજકોટ માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Rajkot APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Rajkot APMC Contact

The Agricultural Produce Market Committee – RajkotGeneral Lines:
(0281) 2790001, 2790002, 2790003
(1) apmcrajkot14@gmail.com
The Agricultural Produce Market Committee – RajkotVegetable Department:
(0281) 2703300
(2) info@apmcrajkot.com

Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard Bhav| આજના રાજકોટના બજાર ભાવ | Rajkot Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot APMC | આજના રાજકોટ માર્કેટયાર્ડનાં ભાવ | Rajkot Kapas Rate | રાજકોટ બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Leave a Comment