આજના બોટાદ માર્કેટયાર્ડના ભાવ | Botad APMC Rate | Botad Market Yard

Botad APMC ના બધા જ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને ઘરેબેઠા તાજા બજાર ભાવ જાણો અને બીજા ખેડૂતો મિત્રો ને ગ્રુપમાં Add કરવા વિનંતી. કેમ કે આ વેબસાઈટ પર તમને રોજ ના Botad Market Yard બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળશે જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. 

શું તમે દરરોજ Botad APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો નિયમિત Botad APMC Rate અને કૃષિ સમાચાર ડિજિટલ મધ્યમથી ગુજરાતનાં તમામ ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટના માધ્યમ થી ગુજરાતનાં તમામ ખેડૂતો સાથે ડિજિટલ માધ્યમથી ઘરેબેઠા બજાર ભાવ, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો વધારે માં વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધારે માહિતી મેળવી શકે. જો તમને આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી શકે.

આજ ના બોટાદ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=15/05/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 418 480
બાજરો 486 520
જુવાર 500 873
મગફળી 1185 1265
કપાસ 1311 1586
તલ (સફેદ) 2720 2995
કાળા તલ 2000 2801
જીરું 7475 9100
ચણા 775 939
મેથી 735 1100
ધાણા 850 950
તુવેર 1140 1605
એરંડા 1000 1141
રાઈ 893 1085
વરિયાળી 3400 3855

Botad Market Yard

Botad APMC | Botad market yard bazar bhav today | Botad market yard | apmc Botad market yard bhav today | Botad yard na bhav | Botad apmc bhav today| Botad market yard contact number

શું તમે Jamnagar Market Yard ના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે Jamnagar APMC Rateના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઇટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

કેમ કે આ વેબસાઈટ પર ખેડૂતો ને લગતી માહિતી જેવી કે બજાર ભાવ, સરકારી યોજના, કૃષિ સમચાર, ૭/૧૨ ઉતારા વગેરે જેવી માહિતી તમને દરરોજ મળતી રહેશે. જો તમે સાચા અને સચોટ બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરો.

Botad APMC Rate