India vs Sri Lanka Final Asia Cup 2023 LIVE: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટક્કર થઇ રહી છે, આજે એશિયા કપમાં ભારતીય ટીમ આઠમી વાર ચેમ્પિયન બનવા માટે મેદાનમાં છે.
શ્રીલંકા મુશ્કેલીમાં, અડધી ટીમ પેવેલિયન ભેગી
એશિયા કપ 2023ની ફાઇનલ મેચમાં શ્રીલંકન ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે પછી આ મેચમાં શ્રીલંકાની હાલત પપાતળી થઇ ગઇ હતી. 5 ઓવરના અંતે શ્રીલંકન ટીમ 5 વિકેટો ગુમાવીને 12 રન બનાવી શકી છે. અત્યારે ક્રિઝ પર કુશલ મેન્ડિસ 5 રન અને દાસુન શનાકા 0 રન બનાવીને રમી રહ્યાં છે.
ભારત Vs શ્રીલંકાની Live મેચ મફત કેવી રીતે જોશો:
તમે Disney+ Hotstar મોબાઇલ એપ પર HD ગુણવત્તામાં એશિયા કપ 2023 મફતમાં જોઈ શકો છો. કંપનીએ જાહેરાત કરી છે કે જે યુઝર્સ ટૂર્નામેન્ટ જોવા માંગે છે તેમણે પહેલા તેમના મોબાઈલ ફોનમાં Hotstar ઈન્સ્ટોલ કરવું પડશે. તમે કોઈપણ સબ્સ્ક્રિપ્શન વિના અહીં કોઈપણ લાઈવ મેચ જોઈ શકો છો.
Live :- Disney+ Hotstar અહી ક્લિક કરો
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકન ટીમ
પથુમ નિશંકા, કુશલ પરેરા, કુશલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરાવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાશુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલ્લાલાગે, દુષણ હેમંથા, પ્રમોદ મદુશાન, મથિશા પાથિરાના.
Live :- લાઈવ મેચ જોવા અહી ક્લિક કરો
આ સ્ટેપ અનુસરો:
સ્ટેપ 1: જો તમારી પાસે પહેલાંથી જ તમારા ફોનમાં આ એપ્લિકેશન નથી, તો તમારે તમારા ફોન પર Jio Cinema એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
સ્ટેપ 2: પછી Jio Cinema એપ ખોલો.
સ્ટેપ 3: જો મેચ લાઇવ હોય, તો મેચ જોવા માટે ટોચ પરનું બેનર પસંદ કરો.
સ્ટેપ 4: તળિયે સ્પોર્ટ્સ ટેબ દ્વારા મેચોને ઍક્સેસ કરી શકાય છે.
એશિયા કપ 2023 મોબાઈલ પર મફતમાં જુઓ:
જો તમે મોબાઈલ પર એશિયા કપ જોશો તો તમારે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. આ મફતમાં જોઈ શકાય છે. જ્યારે, જો તમે લેપટોપ, પીસી અથવા સ્માર્ટ ટીવી પર મેચ જોવા માંગતા હો, તો તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે.