આજના જામનગર માર્કેટયાર્ડના ભાવ | Jamnagar APMC Rate | Jamnagar Market Yard

Jamnagar APMC ના બધા જ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને ઘરેબેઠા તાજા બજાર ભાવ જાણો અને બીજા ખેડૂતો મિત્રો ને ગ્રુપમાં Add કરવા વિનંતી. કેમ કે આ વેબસાઈટ પર તમને રોજ ના Jamnagar Market Yard બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળશે જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. 

શું તમે દરરોજ Jamnagar APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો નિયમિત Jamnagar APMC Rate અને કૃષિ સમાચાર ડિજિટલ મધ્યમથી ગુજરાતનાં તમામ ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટના માધ્યમ થી ગુજરાતનાં તમામ ખેડૂતો સાથે ડિજિટલ માધ્યમથી ઘરેબેઠા બજાર ભાવ, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો વધારે માં વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધારે માહિતી મેળવી શકે. જો તમને આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી શકે.

આજ ના જામનગર માર્કેટયાર્ડ ભાવ
તારીખ=20/01/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1500  
બાજરો 390 515
ઘઉં 450 551
મગ 1330 1430
અડદ 325 1390
તુવેર 905 1425
વાલ 200 2340
ચણા 850 940
મગફળી જીણી 900 1350
મગફળી જાડી 1000 1475
એરંડા 1190 1378
તલ 2525 3150
રાયડો 1000 1075
લસણ 80 466
જીરૂ 4250 6375
અજમો 2605 5400
ધાણા 1200 1310
ગુવાર 1150 1220
ડુંગળી 30 265
મરચા સૂકા 2000 4800
સોયાબીન 950 1060
કલોંજી 2000 2350

Jamnagar Market Yard

શું તમે Jamnagar Market Yard ના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે Jamnagar APMC Rateના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઇટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

કેમ કે આ વેબસાઈટ પર ખેડૂતો ને લગતી માહિતી જેવી કે બજાર ભાવ, સરકારી યોજના, કૃષિ સમચાર, ૭/૧૨ ઉતારા વગેરે જેવી માહિતી તમને દરરોજ મળતી રહેશે. જો તમે સાચા અને સચોટ બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરો.

Jamnagar APMC | Jamnagar apmc contact number | apmc hapa Jamnagar Jamnagar gujarat | apmc Jamnagar online registration | bit.ly/apmc Jamnagar | Jamnagar apmc rate today | Jamnagar apmc market | apmc hapa Jamnagar | apmc Jamnagar bhav | Jamnagar hapa apmc | apmc Jamnagar price list | apmc Jamnagar market yard | apmc Jamnagar price list today | apmc jamjodhpur

Jamnagar APMC Rate