જેતપુર માર્કેટયાર્ડ ભાવ | Jetpur APMC Rate | આજના બજાર ભાવ | Jetpur Market Yard

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં જેતપુર માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Jetpur APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની જેતપુર માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Kisanseva.in પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

જેતપુર માર્કેટયાર્ડના ભાવ નિયમિત જાણવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા  અહી ક્લિક કરો

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

જેતપુર માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 26-07-2024
ભાવ 20 કિલો મુજબ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
એરંડા 0000 0000
ડુંગળી 101 521
તલ સફેદ 2350 2551
ઘઉં ટુકડા 511 548
સોયાબીન 800 846
ઘઉં લોકવન 491 581
ધાણા 951 1431
કપાસ 1096 1526
લસણ 1150 2596
ચણા 1150 1346
મગફળી જીણી 711 1215
મગફળી 741 1225
સીંગદાણા 1421 1811

ઉપરોક્ત Jetpur APMC ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. જેતપુર માર્કેટયાર્ડમાં(Jetpur APMC) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

જેતપુર માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે જેતપુર માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે જેતપુર માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Jetpur APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Jetpur APMC Contact

Agricultural Produce Market
Committee. Market Yard, Jetpur,
Dist. Rajkot.360370
General Lines:
02823 220020
apmc@jtprindia.com

Jetpur APMC Rate | આજના બજાર ભાવ | Jetpur Market Yard Bhav| આજના જેતપુરના બજાર ભાવ | Jetpur Yard Na Bhav | Jetpur Marketing Yard | Jetpur APMC | આજના જેતપુર માર્કેટયાર્ડનાં ભાવ | Jetpur Kapas Rate | જેતપુર બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Leave a Comment