આજના કોડીનાર માર્કેટયાર્ડના ભાવ | Kodinar APMC Rate | Kodinar Market Yard

Kodinar APMC ના બધા જ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને ઘરેબેઠા તાજા બજાર ભાવ જાણો અને બીજા ખેડૂતો મિત્રો ને ગ્રુપમાં Add કરવા વિનંતી. કેમ કે આ વેબસાઈટ પર તમને રોજ ના Kodinar Market Yard બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળશે જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. 

શું તમે દરરોજ Kodinar APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો નિયમિત Kodinar APMC Rate અને કૃષિ સમાચાર ડિજિટલ મધ્યમથી ગુજરાતનાં તમામ ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટના માધ્યમ થી ગુજરાતનાં તમામ ખેડૂતો સાથે ડિજિટલ માધ્યમથી ઘરેબેઠા બજાર ભાવ, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો વધારે માં વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધારે માહિતી મેળવી શકે. જો તમને આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી શકે.

આજ ના કોડીનાર માર્કેટયાર્ડ ભાવ
તારીખ=23/03/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ (ડોળાસા) 1150 1500
મગફળી જી-20 1225 1451
બાજરો 400 587
ઘઉં 400 590
ઘઉં લોકવન 425 458
રાઈ 1030 1140
રાયડો 830 926
મેથી 850 1228
જુવાર 940 1145
કાંગ 525 730
મગ 1050 1615
અડદ 1125 1505
એરંડા 1120 1240
ચણા 830 960
સોયાબીન 930 1010
ધાણા 1110 1296

Kodinar Market Yard

Kodinar APMC | Kodinar market yard bazar bhav today | Kodinar market yard | apmc Kodinar market yard bhav today | Kodinar yard na bhav | Kodinar apmc bhav today| Kodinar market yard contact number

શું તમે Kodinar Market Yard ના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે Kodinar APMC Rateના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઇટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

કેમ કે આ વેબસાઈટ પર ખેડૂતો ને લગતી માહિતી જેવી કે બજાર ભાવ, સરકારી યોજના, કૃષિ સમચાર, ૭/૧૨ ઉતારા વગેરે જેવી માહિતી તમને દરરોજ મળતી રહેશે. જો તમે સાચા અને સચોટ બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરો.

Kodinar APMC Rate