રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના ભાવ | Rajkot Vegetable APMC Rate | Rajkot Vegetable Market Yard

શું તમે ખેડૂત છો? જો હા તો તમે દરરોજનાં રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા માંગો છો? શું તમે Rajkot Vegetable APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં મેળવવા માંગો છો? જો હા તો આજની રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડ ભાવની આ પોસ્ટ તમારા માટે છે કારણ કે અમે દરરોજના બજાર ભાવ આ વેબસાઈટ એટલે કે Cojective.online પર સૌથી પહેલા મૂકીએ છીએ.

જો તમે દરરોજનાં બજાર ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમા જોવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો કારણકે દરરોજના બજાર ભાવ સૌથી પહેલા અમે મૂકીએ છીએ.

દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, આ વેબસાઈટથી ગુજરાતનાં તમામ માર્કેટયાર્ડ નાં ભાવ ઓનલાઈન ઘરેબેઠા આપ એક ક્લિકથી જોઈ શકો છો. જો તમે પણ નિયમિત બજાર ભાવ, હવામાન સમાચાર, સરકારી સમાચાર, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે સરકારી યોજનાઓની માહિતી જાણવા માંગતા હોય તો આ વેબસાઈટ તમારા માટે જ છે.

રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડ ભાવ
તારીખ : 30-07-2024
ભાવ 20 કિલો મુજબ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
લીંબુ 500 1200
બટેટા 280 641
ડુંગળી સુકી 180 575
ટમેટા 700 800
સુરણ 1200 1400
કોથમરી 400 700
મુળા 300 500
રીંગણા 150 350
કોબીજ 600 800
ફલાવર 700 1000
ભીંડો 600 800
ગુવાર 1000 1500
ચોળાસીંગ 800 1000
વાલોળ 1200 1500
ટીંડોળા 380 780
દુધી 150 300
કારેલા 300 600
સરગવો 800 1200
તુરીયા 450 800
પરવર 1200 1600
કાકડી 300 600
ગાજર 300 500
કંટોળા 1500 1700
ગલકા 280 520
બીટ 300 500
મેથી 600 800
ડુંગળી લીલી 300 600
આદુ 1200 1700
મરચા લીલા 600 1000
મગફળી લીલી 600 1200
મકાઇ લીલી 180 410

ઉપરોક્ત Rajkot Vegetable APMC Rate ના તમામ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ વધારા-ઘટાડા સાથે જોઈ શકો છો. રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડના ભાવમાં(Rajkot Vegetable APMC Rate) આવેલ તમામ જણસીના ભાવ આપેલ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે.

આજના રાજકોટ માર્કેટયાર્ડના ભાવ

Rajkot APMC Rate
Rajkot APMC Rate

રાજકોટ માર્કેટયાર્ડના Live બજાર ભાવ જાણવા આપેલ ફોટા પર ક્લિક કરી ને આજના તાજા બજાર ભાવ જાણે શકો છો? તમે Rajkot APMC ના ભાવ ઘરેબેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાં જોઈ શકો છો.

રાજકોટ શાકભાજી માર્કેટયાર્ડ ભાવ

દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય કે તેમને પોતાના પાકના સારામાં સારા ભાવ મળી રહે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ નિયમિત જાણવા ખુબ જ જરૂરી છે. જેથી ખેડૂત યોગ્ય સમયે પોતાનો પાક વહેંચી ને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી શકે અને પોતાની આવક વધારી શકે.

રોજે રોજના બજાર ભાવ નિયમિત જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. કારણકે રાજકોટ માર્કેટયાર્ડ ભાવ સૌથી પહેલા,સાચા અને સચોટ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો.અમારો હેતુ છે કે દરેક ખેડૂતોને Rajkot APMC નાં ભાવ નિયમિતતા સાથે સાચા,સચોટ અને સમયસર મળી રહે. અમારો આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.

Rajkot APMC Contact

The Agricultural Produce Market Committee – RajkotGeneral Lines:
(0281) 2790001, 2790002, 2790003
(1) apmcrajkot14@gmail.com
The Agricultural Produce Market Committee – RajkoVegetable Department:
(0281) 2703300
(2) info@apmcrajkot.com

Rajkot APMC Rate | આજના બજાર ભાવ | Rajkot Market Yard Bhav| આજના રાજકોટના બજાર ભાવ | Rajkot Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot APMC | આજના રાજકોટ માર્કેટયાર્ડનાં ભાવ | Rajkot Kapas Rate | રાજકોટ બજાર ભાવ

શું તમે ગુજરાતનાં બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે ઓનલાઈન ઘરબેઠા બજાર ભાવ તમારા મોબાઈલથી જાણવા માંગો છો? શું તમે Aaj na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઈટ ફક્ત ને ફક્ત તમારા માટે જ છે કેમ કે આ વેબસાઈટ પર તમે સૌથી પહેલા, સાચા અને સચોટ Aaj na Bajar Bhav જોઈ શકો છો. ખેડૂત ને લગતી માહિતી જેવી કે કૃષિ સમાચાર, હવામાન સમાચાર અને સરકારી યોજનાની માહિતી જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને અમાંરા વિચાર પસંદ આવે તો બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરવ વિનંતી જય જવાન જય કિસાન.

Leave a Comment