આજના ઊંઝા માર્કેટયાર્ડના ભાવ | Unjha APMC Rate | Unjha Market Yard

Unjha APMC ના બધા જ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને ઘરેબેઠા તાજા બજાર ભાવ જાણો અને બીજા ખેડૂતો મિત્રો ને ગ્રુપમાં Add કરવા વિનંતી. કેમ કે આ વેબસાઈટ પર તમને રોજ ના Unjha Market Yard બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળશે જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો. 

શું તમે દરરોજ Unjha APMC ના બજાર ભાવ જાણવા માંગો છો? જો હા તો નિયમિત Unjha APMC Rate અને કૃષિ સમાચાર ડિજિટલ મધ્યમથી ગુજરાતનાં તમામ ખેડૂતો સુધી પહોંચાડતું માધ્યમ એટલે Cojective.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટના માધ્યમ થી ગુજરાતનાં તમામ ખેડૂતો સાથે ડિજિટલ માધ્યમથી ઘરેબેઠા બજાર ભાવ, કૃષિ સમાચાર અને ખેડૂતો માટે ઉપયોગી માહિતી જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો વધારે માં વધારે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધારે માહિતી મેળવી શકે. જો તમને આ વિચાર પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો જેથી બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી મળી શકે.

આજ ના ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
તારીખ=24/03/2023
Rate for 20 Kgs.

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 5350 7550
વરિયાળી 3012 5701
ઇસબગુલ 3311 3800
સરસવ 1305 1400
રાયડો 951 1051
તલ 2730 2745
મેથી 1313 1313
ધાણા 1019 2045
સુવા 1820 2405
અજમો 1358 2325

 

બીજા ખેડૂતભાઈઓ ને શેર કરો

उंझा मंडी भाव |આજના બજાર ભાવ । ઊંઝા માર્કેટિંગ યાર્ડ | APMC Unjha Marketing Yard | Aaj na Bajar Bhav | Unjha Mandi Bhav

Unjha Market Yard

શું તમે Unjha Market Yard ના બજાર ભાવ નિયમિત જાણવા માંગો છો? શું તમે Unjha APMC Rate ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વેબસાઇટ ફક્ત ને ફકત તમારા માટે જ છે.

કેમ કે આ વેબસાઈટ પર ખેડૂતો ને લગતી માહિતી જેવી કે બજાર ભાવ, સરકારી યોજના, કૃષિ સમચાર, ૭/૧૨ ઉતારા વગેરે જેવી માહિતી તમને દરરોજ મળતી રહેશે. જો તમે સાચા અને સચોટ બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો અને બીજા ખેડૂતો મિત્રો સાથે શેર કરો.

unjha apmc rate today | unjha apmc rates | unjha apmc cumin rate | unjha apmc market rate | unjha apmc market price | unjha. apmc daily rates | unjha apmc bhav | unjha apmc market rate today | apmc unjha jeera rate | apmc unjha notebook price | unjha apmc market

Unjha APMC Rate